કેમ છો ખેડૂત મિત્રો ? સ્વાગત છે તમારું "ખેડૂત બજાર" પર. જાણો કેટલો છે? આજનો APMC Botad નો ભાવ !, દરરોજ ના તાજેતરના ભાવ ની માહિતી માટે રોજ જોતા રહો "Khedut Bajar" વેબસાઈટ અથવા Khedut Bajar and Hardware યૂટ્યૂબ ચેનલ ને.
દરરોજ બોટાદ માર્કેટિંગ યાર્ડના ભાવ અહીં LIVE મુકવામાં આવે છે
APMC Botad Rate Today
તારીખ 20-11-2024 ને બુધવાર આજ નો બજાર ભાવ
બોટાદ માર્કેટિંગ યાર્ડ નું સરનામું - APMC Botad Address
ખેડૂત બજાર & હાર્ડવેર
ખેડૂત મિત્રો ને લગતી તમામ વસ્તુઓ જેવી કે... પાવડા, તગારા,ટાકા, દાતરડીઓ, ટપક ને લગતી, ટ્રેકટર ને લગતી, તમામ પ્રકાર ની પાઇપો, ઝટકા ને તાર ફેનસિંગ, ટુક માં ખેડૂત ને લગતી તમામ સામગ્રી "ખેડૂત બજાર & હાર્ડવેર" દુકાન પર થી વ્યાજબી ભાવે મળી રહે છે, જે આવેલ છે આપડા બોટાદ ની અંદર સ્થળ- રાધે કોમ્પલેક્ષ, ત્રિકોની ખોડિયાર સામે, પાળીયાદ રોડ, બોટાદ.