Tractor Sahay Yojana Gujarat 2024 :
ટ્રેક્ટર સહાય યોજના ગુજરાત 2024 : જેના માટે ikhedut Portal બનાવવામાં આવેલ છે. ત્યાં જય ને આ ટ્રેક્ટર સહાય યોજના નો લાભ લય શકો છો.
ટ્રેક્ટર માટે ખેતીવાડી ખાતા દ્વારા દરેક વખતે જાહેર કરેલ રકમ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદકના એમ્પેનલ થયેલ ટ્રેક્ટર મોડેલ તેમના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
I Khedut ટ્રેક્ટર સહાય યોજના ફોર્મ ભરવાની તારીખ
ફોર્મ ભરવાની શરૂઆત તારીખ: 25/10/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 31/10/2024
ફોર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવા - I Khedut Tractor Sahay Yojana Required Document
- ૮ અ / ૭ - ૧૨ ની ઝેરોક્ષ
- આધારકાર્ડ ની ઝેરોક્ષ
- બેંક પાસબુક ઝેરોક્ષ
- મોબાઈલ નંબર
- ફોટો
- આધારકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- રાશનકાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- પાકું લાઇસન્સ
- તથા અન્ય
ફોર્મ ભરવા માટે ની સરકારી વેબસાઈટ => https://ikhedut.gujarat.gov.in/
ટ્રેક્ટર સહાય યોજના 2024 નો લાભ કોણ કોણ લઇ શકે ?
આઈ ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના ની સબસિડી લેવા ઇચ્છુક ખેડૂતોએ પહેલા ઓનલાઈન અરજી કરીને તેમની લાયકાતની ખાતરી કરવી જોઈએ. જેમ કે:
- સહાય લેનાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- અરજદાર આદિજાતિનો હોવો જોઈએ.
- અરજદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર પાસે ગાડીનું પાકું લાઇસન્સ હોવું જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી.
- શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.
- પોતાની જમીનની ખેતીમાં રોકાયેલા ખેડૂતો અથવા વન અધિકાર ધારકો લાભ માટે પાત્ર છે.
- ટ્રેક્ટર સબસિડી યોજના નો લાભો મેળવવા માટે Ikedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે.
- કૃષિ વિભાગ દ્વારા પ્રમાણિત વિક્રેતાઓ જ ટ્રેક્ટર ખરીદતા ખેડૂતોને સબસિડીનો લાભ આપી શકે છે.
ikhedut Tractor Subsidy Yojana 2024
સબસીડીમાં કેવી રીતે અરજી કરવી?
> ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Application કરવાની રહેશે.
> ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે.
> ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.
2024/25 સુધી માં ક્યાં જિલ્લા માં કેટલા ટ્રેક્ટર મળી શકે છે
- કચ્છ 6032
- બનાસકાંઠા 6493
- પાટણ 3205
- મહેસાણા 2966
- સાબરકાંઠા 2736
- ગાંધીનગર 1846
- અમદાવાદ 3510
- સુરેન્દ્રનગર 4853
- રાજકોટ 4969
- જામનગર 3139
- પોરબંદર 1351
- જુનાગઢ 3815
- અમરેલી 3601
- ભાવનગર 3461
- આણંદ 2126
- ખેડા 3477
- પંચમહાલ 2110
- દાહોદ 1409
- વડોદરા 3123
- નર્મદા 717
- ભરુચ 2315
- સુરત 783
- ડાંગ 148
- નવસારી 165
- વલસાડ 297
- તાપી 503
- દેવભુમિ દ્વારકા 1920
- મોરબી 2390
- ગીર સોમનાથ 2126
- બોટાદ 1302
- અરવલ્લી 1994
- મહિસાગર 1483
- છોટા ઉદેપુર 2035
Total/કુલ: 82400
આ આકડાઓ રાજ્યનો વર્ષ ૨૪-૨૫ નો સંભવિત લક્ષ્યાંક છે.
ખેડૂત બજાર & હાર્ડવેર
ખેડૂત મિત્રો ને લગતી તમામ વસ્તુઓ જેવી કે... પાવડા, તગારા,ટાકા, દાતરડીઓ, ટપક ને લગતી, ટ્રેકટર ને લગતી, તમામ પ્રકાર ની પાઇપો, ઝટકા ને તાર ફેનસિંગ, ટુક માં ખેડૂત ને લગતી તમામ સામગ્રી "ખેડૂત બજાર & હાર્ડવેર" દુકાન પર થી વ્યાજબી ભાવે મળી રહે છે, જે આવેલ છે આપડા બોટાદ ની અંદર સ્થળ- રાધે કોમ્પલેક્ષ, ત્રિકોની ખોડિયાર સામે, પાળીયાદ રોડ, બોટાદ.
Khedutbajar.com તરફ થી બધા ને આવનાર નવા વર્ષ ના રામ રામ